ઓસ્ટ્રેલિયામાં રથ યાત્રાનો ઇતિહાસ - નીતિનભાઈ કાનાની
ISKON Rath Yatra on Geoge Street, Sydney (2015) Source: ISKON, Nitin Kanani
માંડ પચાસ લોકો , તે પણ મોટા ભાગના બિન-ભારતીય ... એ હતી ઓસ્ટ્રેલિયામાં રથ યાત્રાની શરૂઆત. આજે ઓસ્ટ્રેલિયાના તમામ મોટા શહેરોમાં વિવિધ મંદિરો, સંપ્રદાયો અને સંસ્થો દ્વારા જગન્નાથ યાત્રાનું આયોજન થાય છે, જેમાં પાંચ થી સાત હાજર લોકો ભાગ લે છે. ઓસ્ટ્રેલિયામાં રથ યાત્રાના ઇતિહાસ વિષે વાત કરી રહ્યા છે નીતિનભાઈ કાનાની.
Share