ઓસ્ટ્રેલીયાના બંને મોટા રાજકીય પક્ષો નો પરિચય - કેટલુ સામ્ય અને કેટલો ભેદ ?
Image by Mick Tsikas (AAP) Source: AAP
એક છે સિત્તેર વર્ષ અગાઉ ઓસ્ટ્રેલીયાના સૌ લાંબી મુદત માટે વડાપ્રધાન રહી ચૂકેલ રાજકારણી એ સ્થાપેલ પક્ષ તો બીજો છે આ દેશના ઈતિહાસ માં સૌથી જૂનો અને પહેલ વહેલો રાજકીય પક્ષ. નીતલ દેસાઈ રજૂ કરે છે લિબરલ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયા અને લેબર પક્ષ નો પરિચય.
Share




