દેશ બહાર ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સ આખરે ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પરત ફર્યા

Stranded Australians relieved to be finally getting a flight home Source: SBS
છેલ્લા ઘણા મહિનાઓથી ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા દેશના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ કોઇ પણ પ્રકારની સરકારી સહાય ઉપલબ્ધ ન થતા કેવી રીતે ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે, જાણિએ વિગતો અહેવાલમાં.
Share