હોમીયોપેથી અને યોગા સહીત 'વૈકલ્પિક ઉપચાર પધ્ધતિઓ' હેલ્થ ઈન્સુરન્સમાંથી બાકાત

Indian children practice Yoga as the sun sets in the backdrop, as they prepare for the World Yoga Day in Bhopal, India, 20 June 2017. Source: EPA
કેન્દ્ર સરકારે ખાનગી હેલ્થ ઈન્સુરન્સમાં જાહેર કરેલા ફેરફાર પાછલા દસ વર્ષના સૌથી વ્યાપક ફેરફાર છે, જેમાં વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓ માટે રિબેટ નહિ આપવાનો નિર્ણય લેવાયો છે. કઈ સેવાઓ માટે રિબેટ મેળવી શકશો અને શેનો ખર્ચ જાતે ઉઠાવવો પડશે , પ્રસ્તુત છે અહેવાલ વિગતવાર.
Share
