Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં મકાનોની કિંમત લગભગ 5 ટકા ઘટી: ડોમેન પ્રાઇસ રિપોર્ટ

House prices in Australia tumble

House prices in Australia tumble Source: SBS / SBS News

ડિજિટલ પ્રોપર્ટી પોર્ટલ ડોમેને તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઘરની કિંમતો પર તેનો અહેવાલ પ્રકાશિત કર્યો છે. જે મુજબ છેલ્લા ત્રિમાસિક ગાળામાં મકાનની કિંમતમાં 4.9 ટકાનો ઘટાડો થયો છે. સરખામણીમાં કિંમતો હજુ પણ નોંધપાત્ર રીતે વધારે છે, જોકે મકાનની સરેરાશ કિંમત 10 લાખ ડૉલરની આસપાસ રહી છે જે કોવિડ-19 પહેલાની કિંમતોથી વધુ છે.

Published

By Deborah Groarke

Presented by Sushen Desai

Source: SBS

Share this with family and friends

ડિજિટલ પ્રોપર્ટી પોર્ટલ ડોમેને તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઘરની કિંમતો પર તેનો અહેવાલ પ્રકાશિત કર્યો છે. જે મુજબ છેલ્લા ત્રિમાસિક ગાળામાં મકાનની કિંમતમાં 4.9 ટકાનો ઘટાડો થયો છે. સરખામણીમાં કિંમતો હજુ પણ નોંધપાત્ર રીતે વધારે છે, જોકે મકાનની સરેરાશ કિંમત 10 લાખ ડૉલરની આસપાસ રહી છે જે કોવિડ-19 પહેલાની કિંમતોથી વધુ છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now