વ્યાજદરમાં ઘટાડો થયા બાદ ઘર ખરીદવાના સપના પર કેવી અસર પડશે?

Representational image of a property. Source: AAP/Kurnal Patel
તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયા (RBA) દ્વારા વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટાડા બાદ ઓસ્ટ્રેલિયામાં ઘરની કિંમત તથા વેપાર-ઉદ્યોગો પર કેવી અસર પડશે તે વિશે મેલ્બર્ન સ્થિત સર્ટિફાઇડ પબ્લિક એકાઉટન્ટ કૃણાલ પટેલે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share