શું આપ સ્કિલ માઈગ્રન્ટ મહિલા છો અને આપને નોકરી મેળવવામાં તકલીફ પડી રહી છે?
AAP Source: AAP
ઉચ્ચ અભ્યાસ અને અનુભવ સાથે ઓસ્ટ્રેલિયા આવતી મહિલાઓને તેમના પસન્દગીનાં ક્ષેત્રમાં નોકરી મેળવવામાં કે ફરીથી વર્કફોર્સ માં દાખલ થવામાં મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિમાં શું કરવું તે અંગે કરિયર કોચ નૈષધ ગડાણી સાથે હરિતા મેહતાની મુલાકાત
Share