માઇગ્રન્ટ્સની ઓઝી ઇંગલિશ પર કેવી અસર પડી છે?

Multiculturalism changing the way Australians use English Source: SBS
જનગણના પ્રમાણે આજે ઓસ્ટ્રેલિયામાં 300 જેટલી ભાષાઓ બોલાય છે, પચાસ ટકા ઘરોમાં માતા અથવા પિતાનો જન્મ વિદેશમાં થયો છે. ઓસ્ટ્રેલિયન ઘરોમાં આટલી બહુસંસ્કૃતિકતાને પગલે આવો જોઈએ ઓસ્ટ્રેલિયાની લોકબોલી ઓઝી ઇંગલિશ પર અસર કેવી અસર પડી છે.
Share