વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
શું કલાકારના સંતાનોને સફળતા સહેલાઇથી મળી જાય છે?

ગુજરાતી સંગીત જગતની ભાઇબહેનની બેલડી ઇશાની દવે અને હાર્દિક દવે
સફળ વ્યક્તિના સંતાન હોવા માત્રથી સફળતા મળી જતી નથી. વારસામાં મળેલી કલાને જાળવી રાખી સફળતાના શીખરો સર કરી રહ્યા છે, પ્રસિદ્ધ ગુજરાતી ગાયક પ્રફૂલ્લ દવેના સંતાનો હાર્દિક અને ઇશાની. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે SBS ગુજરાતી સાથે આ બંને કલાકારો વાર્તાલાપ કર્યો હતો.
Share