તમારા ખોરાક માં સાકરનું પ્રમાણ કેટલું હશે?
Sugar cubes around a carbonated drink ... it's not always so obvious Source: AAP
ખરીદી કરતા પહેલા ઇન્ગ્રેડિયન્ટસનું લિસ્ટ વાંચવા છતાં , ખોરાક માં સાકરનું પ્રમાણ જાણી શકાતું નથી. ઉત્પાદકોએ સાકરના ચાલીસ થી વધુ નામોની માયાજાળ તૈયાર કરી છે , તેની સામે સરકાર શું કરવા ધારે છે ?
Share