SKIP TO MAIN CONTENT

મહત્વના મુદ્દા ધ્યાનમાં રાખી ઓસ્ટ્રેલિયામાં તમારું પોતાનું ઘર બનાવવાની ટીપ્સ મેળવો

Australia Explained: Building your own home
Building your own home allows you to tailor the design to meet your needs. Credit: JulieanneBirch/Getty Images

ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને વધુ માહિતી મેળવો.


Published

By Afnan Malik

Presented by Sanntosh Pattel

Source: SBS



Skip to podcast episode content

ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને વધુ માહિતી મેળવો.


ઓસ્ટ્રેલિયામાં ઘર બનાવવું એ ઘણા લોકોનું સપનું હોય છે. પરંતુ તે બનવા માટેના મુખ્ય પગલાં શું છે? હાલનું ઘર ખરીદવું સરળ લાગે છે, પરંતુ જમીન ખરીદવા અને તમારું પોતાનું ઘર બનાવવા માટે સાવચેત આયોજનની જરૂર છે. ઓસ્ટ્રેલિયામાં તમારું ઘર બનાવવાની પ્રક્રિયામાં તમે સફળતાપૂર્વક કેવી રીતે નેવિગેટ કરી શકો છો તે અહીં વિગતે જાણો

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now