સ્ટ્રેસ ઈટિંગ પર કાબૂ કેવી રીતે મેળવવો

Source: Getty Images
આપણો ખોરાક માત્ર શારીરિક સ્તરે જ અસર નથી કરતો પરંતુ માનસિક સ્વસ્થતામાં પણ મોટો ભાગ ભજવે છે. માનસિક તાણ અને ચિંતા કેટલી અનુભવમાં પણ આપણો ખોરાક ભાગ ભજવે છે. સ્ટ્રેસમાં ભૂખ વધે પણ છે અને ઘટે પણ છે. લોકો સ્ટ્રેસ ઇટીંગ શા માટે કરે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય, આવો જાણીએ ડાયટિશન ડો દિપાલી વસાણી પાસેથી.
Share