સ્વચ્છતા વિશે ચિંતા છે? નોકરી સ્થળે પરત ફર્યા અગાઉ આ બાબતોનું ધ્યાન રાખો

Source: Getty Images/valentinrussanov
ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસની મહામારી પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી છે જેથી ઘણી સંસ્થાઓમાં કર્મચારીઓ કાર્યસ્થળે હવે પરત ફરી રહ્યા છે. પરંતુ એક અભ્યાસ પ્રમાણે, તેમના મનમાં સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા જોવા મળી રહી છે. જો, તમે કાર્યસ્થળે પરત ફરી રહ્યા હોય તો આ બાબતોનું ધ્યાન રાખી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહી શકો છો.
Share