કઈ રીતે લેવી બાળકોના દાંતની સંભાળ?

Source: Brand X
ડૉ. ચેતના પંચાસરા સાથેની વાતચીતના આ બીજા અને અંતિમ ભાગમાં તેઓ બાળકોના દાંત બગડવાનાં સંભવિત કારણો વિષે વાત કરે છે અને સાથે સમજાવે છે એની સંભાળ લેવાની રીત વિષે. તેઓ આગળ જણાવે છે કે કોઈપણ ઉંમરની વ્યક્તિએ દાંતની સમસ્યાને રોકવી હોય તો દાંતની યોગ્ય સફાઈ અને નિયમિત તપાસ ખૂબ જરૂરી છે.
Share




