SKIP TO MAIN CONTENT

વર્તમાન શિયાળામાં ફ્લુથી બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત, તમામ લોકોએ રસી લેવી જરૂરી

Sick child with high fever stock photo
Source: GettyImages / Dr Haib Bhurawala Credit: Deepak Sethi/Getty Images

ઓસ્ટ્રેલિયામાં શિયાળા દરમિયાન ફ્લુના કેસમાં વધારો થયો છે અને તાજેતરમાં ન્યૂ સાઉથ વેલ્સ તથા ક્વીન્સલેન્ડમાં બે બાળકોના ફ્લુના કારણે મૃત્યુ થયા હતા. વિવિધ રાજ્યોના આરોગ્ય વિભાગે માતા-પિતાને તેમના બાળકોને રસી અપાવવા અપીલ કરી છે. સિડનીની નેપિયન ડોસ્પિટલના પીડિયાટ્રીક્સ વિભાગના વડા ડો હબીબ ભૂરાવાલા શિયાળામાં બાળકોમાં ફ્લુના કેસમાં વધારાના કારણો, તેના જોખમ અને રસીના ફાયદા વિશે SBS Gujarati સાથે વાત કરી રહ્યા છે.

Published

Updated

By Sushen Desai

Source: SBS

Skip to podcast episode content

ઓસ્ટ્રેલિયામાં શિયાળા દરમિયાન ફ્લુના કેસમાં વધારો થયો છે અને તાજેતરમાં ન્યૂ સાઉથ વેલ્સ તથા ક્વીન્સલેન્ડમાં બે બાળકોના ફ્લુના કારણે મૃત્યુ થયા હતા. વિવિધ રાજ્યોના આરોગ્ય વિભાગે માતા-પિતાને તેમના બાળકોને રસી અપાવવા અપીલ કરી છે. સિડનીની નેપિયન ડોસ્પિટલના પીડિયાટ્રીક્સ વિભાગના વડા ડો હબીબ ભૂરાવાલા શિયાળામાં બાળકોમાં ફ્લુના કેસમાં વધારાના કારણો, તેના જોખમ અને રસીના ફાયદા વિશે SBS Gujarati સાથે વાત કરી રહ્યા છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now