કારકિર્દીનું નવું આયામ પોડકાસ્ટ - જેનીશ પંડ્યા
Jenish Pandya speaking with Jason Berard during a Key to Authority podcast Source: Jenish Pandya
એન્જીનીયર માંથી પોડકાસ્ટર બનેલ જેનીશ પંડ્યા જણાવે છે પોડકાસ્ટને વ્યવસાય તરીકે કેવી રીતે અપનાવી શકાય? પોડકાસ્ટ શરુ કરવા અંગે જરૂરી માહિતી.
Share




