કારકિર્દીનું નવું આયામ ફેશન ડિઝાઇનિંગ - દિવ્યા જોશી
Divya Joshi Source: Divya Joshi
બહુસંસ્કુતિક ફેશન શો માટે પરિધાન તૈયાર કરતા, બ્રિસબન સ્થિત દિવ્યા જોશી આ ક્ષેત્રે ઉભરતી પ્રતિભા છે. ઘેર બેઠા ફેશન ડિઝાઈનર તરીકે કામ કરવાના અનુભવ અને આ ક્ષેત્રના સકારાત્મક પાસાં અંગે દિવ્યા જોશીની હરિતા મહેતા સાથે મુલાકાત
Share




