SKIP TO MAIN CONTENT

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજની ભૂમિકા વિષે ઓસ્ટ્રેલિયમાં વસતા પાટીદારોના અભિપ્રાય

How will Patidar voters influence Gujarat elections?
How will Patidar voters influence Gujarat elections? Source: SBS Gujarati

ઑસ્ટ્રેલિયામાં રહેતાં પાટીદારો, અન્ય સમુદાયની જેમ, આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોને ટેકો આપવો તે વિષે વહેંચાયેલા છે. પાટીદાર સમાજની ભૂમિકા વિશે વાત કરવા કાર્યક્રમ માં જોડાયા મેલ્બર્નથી કૌમિલભાઈ પટેલ , બિપીનભાઈ પટેલ અને વિરલભાઈ પટેલ। બ્રિસ્બેનથી કિરણભાઈ વરસાણી અને સિડનીથી તેજસભાઈ પટેલ અને રાહુલભાઈ પટેલ.

Published

Updated

By Nital Desai

Source: SBS

Skip to podcast episode content

ઑસ્ટ્રેલિયામાં રહેતાં પાટીદારો, અન્ય સમુદાયની જેમ, આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોને ટેકો આપવો તે વિષે વહેંચાયેલા છે. પાટીદાર સમાજની ભૂમિકા વિશે વાત કરવા કાર્યક્રમ માં જોડાયા મેલ્બર્નથી કૌમિલભાઈ પટેલ , બિપીનભાઈ પટેલ અને વિરલભાઈ પટેલ। બ્રિસ્બેનથી કિરણભાઈ વરસાણી અને સિડનીથી તેજસભાઈ પટેલ અને રાહુલભાઈ પટેલ.

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now