બારમા ધોરણની તૈયારી માટે ટીપ્સ - ધવલ શાહ
Dhaval Shah Source: Dhaval Shah
એક તરફ Australian Tertiary Admission Rank (ATAR) ને આટલું બધું મહત્વ ન આપવું જોઈએ , તેમ શિક્ષણવિદો કહી રહ્યા છે પરંતુ હાલ ની સીસ્ટમ માં જોઈતો ATAR રેન્ક લાવો તોજ તમને મનગમતા કોર્સમાં અને મનગમતી યુનિવર્સીટીમાં એડમીશન મળી શકે. તો પછી તે માટે બારમા ધોરણમાં તૈયારી કેવી રીતે કરશો ? આ છે સિવિલ એન્જીનીયરીંગ અને આર્કીટેકચર માં એડમીશન મેળવનાર ધવલ શાહ ની ટીપ્સ.
Share




