હું સફળતા કરતા નિષ્ફ્ળતાનો આભારી છું : પરેશ રાવલ

Source: Bollywood Hungama [CC BY 3.0 (https://creativecommons.org/licenses/by/3.0)], via Wikimedia Commons
પદ્મશ્રી અને જાણીતા અભિનેતા પરેશ રાવલ,તેમની ટિમ સાથે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. ઓસ્ટ્રેલિયાની રંગભૂમિના અનુભવો અને તેમની સંઘર્ષની ટૂંકમાં તેઓએ એસ બી એસ ગુજરાતી સાથે વહેંચ્યા હતા
Share




