'તો જ બાળકોને હું સારું ભવિષ્ય આપી શકું ને?'

Source: Livia Tameirão (Supplied)
પોતાનાં કુટુંબીઓનું આવનારું ભવિષ્ય બહેતર થાય એટલે લોકો પોતાનો દેશ છોડતાં હોય છે. એમાં શરૂઆતમાં કેટલીક માતાઓને પોતાનાં બાળકોને છોડીને નવા દેશમાં આવવું પડતું હોય છે. કેવું થતું હશે એ માતાઓ અને એ બાળકોને? સાંભળીએ આ અહેવાલમાં.
Share






