મોબાઈલ વગરના માણસ - ડો ધર્મેન્દ્ર વત્સરાજ
Phone Images from public domain Source: Phone Images from public domain
સ્માર્ટ ફોનના આવ્યા પછી તો આપણે ફોન પર ખુબ નિર્ભર બન્યા છીએ. એવા માં કોઈ કહે કે તેઓએ ક્યારેય મોબાઈલ ફોન વાસવ્યોજ નથી ને હજુ પણ નથી વાપરતા તો શું માન્ય માં આવશે ? શું છે આખી વાત સાંભળીયે ડો. વત્સરાજ પાસે થી
Share




