'લેખન પહેલાં હું વ્યક્ત થઇ અભિનય દ્વારા'- સ્નેહા દેસાઈ

Actor , Writer Sneha Desai Source: Facebook
છેલ્લાં અઢારેક વર્ષથી જુદાં- જુદાં પ્રસાર માધ્યમો સાથે જોડાયેલાં ગુજરાતી લેખિકા અને અભિનેત્રી સ્નેહા દેસાઈએ ગુજરાતી હિન્દી મળીને ચૌદ જેટલાં નાટકો અને પાંચેક ટીવી શ્રેણીઓ માટે લખ્યું છે અને બારેક નાટકો અને ત્રણ ટીવી શ્રેણીમાં અભિનય આપ્યો છે. ઘણા બધા એવોર્ડ્સથી સન્માનિત સ્નેહા દેસાઈ વાત કરે છે આ બધા અનુભવોથી લઈને ગુજરાતી ફિલ્મ 'નટસમ્રાટ'ના સંવાદો સુધીની એમની સર્જન સફર વિષે.
Share