Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

સૅરેબ્રલ પાલ્સી ધરાવતી પલકના અનુભવોનું ભાથું 'આઈ ટુ કેન ફ્લાય'

Palak Bhatt, a physically challenged girl with Cerebral Palsy, says "I too can fly."

Palak Bhatt, author of 'I too can fly'. Source: SBS Gujarati

સૅરેબ્રલ પાલ્સી બીમારી ધરાવતી વ્યક્તિઓએ પુસ્તકો લખ્યાં હોય તેવા જૂજ કિસ્સાઓ હશે, તેમાંના એક છે વડોદરાના પલક ભટ્ટ. પોતાની જિંદગીની મુસીબતો અને પોતાનાં સપનાંને પલકે પોતાનાં પુસ્તકમાં વણી લીધાં છે. બીજું પુસ્તક લખવા અને પોતાની જેમ જ બીમારીથી પીડાતાં લોકો માટે કૅફે ખોલવાંની મહત્વકાંક્ષા રાખતી પલક ભટ્ટની કહાની

Published

Updated

By Harita Mehta

Source: SBS

Share this with family and friends

સૅરેબ્રલ પાલ્સી બીમારી ધરાવતી વ્યક્તિઓએ પુસ્તકો લખ્યાં હોય તેવા જૂજ કિસ્સાઓ હશે, તેમાંના એક છે વડોદરાના પલક ભટ્ટ. પોતાની જિંદગીની મુસીબતો અને પોતાનાં સપનાંને પલકે પોતાનાં પુસ્તકમાં વણી લીધાં છે. બીજું પુસ્તક લખવા અને પોતાની જેમ જ બીમારીથી પીડાતાં લોકો માટે કૅફે ખોલવાંની મહત્વકાંક્ષા રાખતી પલક ભટ્ટની કહાની

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now