સમુદાય માટે કંઇક કરી છૂટવું છે : રીના ઓગસ્ટિન

Source: Reena Augustine
ગુજરાત ના ભરૂચ ના વતની રીના ઓગસ્ટિન એ ગુજરાતી અને ભારતીય સમુદાય ના ખૂબ સક્રિય કાર્યકર છે. રીના બહુમુખી પ્રતિભા ધરાવે છે, તેઓ સફળ બિઝનેસવુમન , જાણીતા ફોટોગ્રાફર , લેખિકા અને સમાજ સેવિકા પણ છે. બિસ્બેન મેયર'સ મલ્ટીકલચરલ બિઝનેસ એવોર્ડ માટે ના મજબૂત દાવેદાર રીના ઓગસ્ટિન સાથે હરિતા મહેતા ની વિશેષ મુલાકાત
Share




