IABCA પુરસ્કારોની બે કેટેગરી માં ફાઇનલિસ્ટ - પ્રીતિકા દેસાઈ
ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયના લોકોને વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ પુરસ્કૃત કરવા માં આવે છે. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા બિઝનેસ કોઉન્સીલ એવોર્ડ માં નામાંકિત પ્રીતિકા દેસાઈ એ બાવીસ વર્ષની યુવાન વયે માનસિક આરોગ્ય સંસ્થાની સ્થાપના કરી , નોર્થર્ન ટેરીટરી ના ડાર્વિન શહેર માં. નીતલ દેસાઈ સાથેના વાર્તાલાપ માં પ્રીતિકા જણાવે છે તેમણે આ કાર્યક્ષેત્ર શા માટે પસંદ કર્યું અને ભારતીય મૂળના કુટુંબો માં તેમણે કેવા પશ્નો જોયા છે.
Share




