"ઓસ્ટ્રેલિયાની પહેલી મુલાકાત માટે હું ખુબ રોમાંચિત છું" : કિર્તીદાન ગઢવી
કિર્તીદાન ગઢવી ગુજરાતના એકમાત્ર ગાયક છે જેમના બે ગીતોને ઓસ્કાર માં નામાંકન મળ્યું હતું . કિર્તીદાનભાઈ ઓસ્ટ્રેલિયા માં ગરબા રસિકોને ગરબે ઘુમાવવા આવી રહ્યા છે ત્યારે શું નવીન લઈને આવી રહ્યા છે? કિર્તીદાનભાઈએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત .
Share