બુશફાયરના ધુમાડાની માતાઓ અને જન્મનાર બાળકો પર અસર

A mother holds her newborn baby Source: Getty Images
ઓસ્ટ્રેલિયામાં ગરમ વાતાવરણમાં ફાટી નીકળતા દાવાનળના ધુમાડાની ગર્ભવતી મહિલાઓ અને આવનારા બાળક પર ગંભીર અસર થાય છે. જેમાં તાજા જન્મેલા બાળકનો વિકાસ રુંધાવા જેવી પરિસ્થિતીનું નિર્માણ પણ થઇ શકે છે.
Share




