SKIP TO MAIN CONTENT

વાત કરીએ પદ્મશ્રી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચન્દ્ર, ગુજરાતી સાહિત્ય પરિષદના નવા અધ્યક્ષ સાથે

Writer and Economist Bibek Debroy with Poet and playwright Sitanshu Yashaschandra and Writer Sudha Gopalkrishna during the session at the 9th Edition of Jaipur Literature Festival at Diggi Palace in Jaipur, 24Jan,2016.
Source: Getty Images / Vishal Bhatnagar / NurPhoto

'આપણે સાથે કામ શરૂ કરીએ ને સાથે પાર પાડીએ એ સહિયારાપણું એટલે જ સાહિત્ય', કહે છે ગુજરાતી સાહિત્ય પરિષદના નવા અધ્યક્ષ સિતાંશુ યશશ્ચન્દ્ર. ફિલ્મ 'માયા મૅમસાબ' ના પટકથાકાર, કવિ, નાટ્યકાર, અનુવાદક, વિવેચક અને શિક્ષણકાર એવા વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકાર સિતાંશુયશશ્ચન્દ્ર સમજાવે છે સાહિત્ય પરિષદ અને એનાં કાર્યો વિષે, અને આગળ વાત કરે છે કઈ રીતે વિદેશમાં વસતા ગુજરાતીઓ એનો હિસ્સો બની શકે એ અંગે. અને છેલ્લે વહેંચે છે એમની ગમતી કવિતા 'સમુદ્ર' આપણા સૌ સાથે.

Published

Updated

By Jelam Hardik

Source: SBS

Skip to podcast episode content

'આપણે સાથે કામ શરૂ કરીએ ને સાથે પાર પાડીએ એ સહિયારાપણું એટલે જ સાહિત્ય', કહે છે ગુજરાતી સાહિત્ય પરિષદના નવા અધ્યક્ષ સિતાંશુ યશશ્ચન્દ્ર. ફિલ્મ 'માયા મૅમસાબ' ના પટકથાકાર, કવિ, નાટ્યકાર, અનુવાદક, વિવેચક અને શિક્ષણકાર એવા વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકાર સિતાંશુયશશ્ચન્દ્ર સમજાવે છે સાહિત્ય પરિષદ અને એનાં કાર્યો વિષે, અને આગળ વાત કરે છે કઈ રીતે વિદેશમાં વસતા ગુજરાતીઓ એનો હિસ્સો બની શકે એ અંગે. અને છેલ્લે વહેંચે છે એમની ગમતી કવિતા 'સમુદ્ર' આપણા સૌ સાથે.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now