હજારો વર્ષોમાં એક વખત બનતી ચિંતાજનક ઘટનાઓ ઓસ્ટ્રેલિયાએ 2 વર્ષમાં જ અનુભવી

Source: AAP
2 વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયાના પૂર્વીય રાજ્યો ક્વિન્સલેન્ડ તથા ન્યૂ સાઉથ વેલ્સમાં પડેલા દુકાળ બાદ છેલ્લા 2 અઠવાડિયામાં તે જ રાજ્યોમાં ભારે પૂરના કારણે તારાજી સર્જાઇ છે. 2 વર્ષના ટૂંકળાગાળમાં સર્જાયેલી તદ્દન વિરોધાભાસી કુદરતી આફતો ઓસ્ટ્રેલિયા માટે ચિંતાજનક બની છે. ક્લાઇમેટ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, ભવિષ્યમાં વધુ કુદરતી આફતોનો સામનો કરવો પડી શકે છે. આવો જાણિએ, પરિસ્થિતિ કેવી રીતે વણસી શકે છે અને દુકાળ - પૂરથી બચવા કેવી રીતે તૈયાર રહી શકાય.
Share