ભારતીય મૂળના લોકોને અમુક વિસાશ્રેણી હેઠળ દેશમાં પ્રવેશ આપવાનો સરકારનો નિર્ણય

Source: Wikimedia/mitrebuad
કોરોનાવાઇરસના કારણે ભારત સરકારે 8 મહિના સુધી વિસા આપવાની પ્રક્રિયા બંધ રાખી હતી. જોકે, હવે અમુક વિસાશ્રેણીને બાદ કરતા અન્ય તમામ વિસાને ફરીથી જારી કરવાનું સરકારે નક્કી કર્યું છે.
Share




