વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત કે ન્યૂઝીલેન્ડ, કોનું પલ્લું ભારે?

Supporters cheering the Indian cricket team. Source: Getty Image / Nathan Stirk
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18મી જૂનથી ઇંગ્લેન્ડના સાઉથમ્પટન ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌપ્રથમ વખત રમાતી આ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડના કયા ખેલાડીઓ પર નજર રહેશે તથા કઇ ટીમ મેચ જીતવા ફેવરિટ રહેશે તે વિશે વાત કરી રહ્યા છે ક્રિકેટ નિષ્ણાત પ્રકાશ ભટ્ટ.
Share