Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

સેઇલ બોટમાં વિશ્વની પરિક્રમા કરતી ભારતીય સશસ્ત્ર દળોની મહિલા ઓફિસરો ઓસ્ટ્રેલિયા પહોંચી

The crew of the IASV Triveni reached Fremantle Sailing Club in Perth.

The crew of the IASV Triveni reached Fremantle Sailing Club in Perth. Credit: Amit Mehta

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Amit Mehta

Presented by Sushen Desai

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ભારતીય સશસ્ત્ર દળોના દસ મહિલા અધિકારીઓ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ મુંબઈના ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયાથી ઇન્ડિયન આર્મી સેઈલિંગ વેસલ (IASV) ત્રિવેણી પર આખા વિશ્વની પરિક્રમાના અભિયાન પર નીકળી 27 ઓક્ટોબર ફ્રિમેન્ટલ બંદરે પહોંચ્યાં. SBS સાથે અભિયાનના નેતા લેફ્ટનન્ટ કર્નલ અનુજા વરાદકરે વિગતે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now