મેચિંગ બોન મેરો વગર સૂજીથનું જીવન જોખમ માં છે , તમે મદદ કરશો ?
Facebook Source: Facebook
પાંત્રીસ વર્ષીય IT એન્જીનીયર સૂજીથ નાયર માટે કોઈ ભારતીય કે અશિયાઈ મૂળ ની વ્યક્તિ ના બોન મેરો ની જરૂર છે. પરંતુ ઓસ્ટ્રેલીયા માં બહુ ઓછા ભારતીય લોકોએ બોન મેરો દાન કરવાની તૈયારી બતાવી છે. હવે સૂજીથ ના પરિવારજનો અપીલ કરી રહ્યા છે, કે ઓસ્ટ્રેલીયા માં વસતા ભારતીયો નામ નોંધાવે.
Share




