"ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીઓ અને ઓસ્ટ્રેલિયાની આદિજાતિના નૃત્યો માં ઘણી સમાનતા છે" - ઈશા શર્વા
Isha Sharvani and Trevor Jamieson in OCHRE Comtemporary dance company's production "KAYA" Source: Image by Mark Howett
સુભાષ ઘાઈની ફિલ્મ "કિસના" થી લોકપ્રિય બનેલ અભિનેત્રી અને નૃત્યાંગના ઈશા શર્વાણી હાલ ઓસ્ટ્રેલિયામાં છે અને અહીંના આદિજાતિના લોકો સાથે કામ કરી રહ્યા છે. બોલિવૂડ ની ચમક-ધમક થી લઇ ને ઓસ્ટ્રેલિયાના શાંત અંતર્યાળ વિસ્તારો સુધીના અનુભવો કેવા રહ્યા ? પર્થ ખાતે આજ થી શરૂ થઇ રહેલ તેમના શોની વિગતો શું છે ? નીતલ દેસાઈ એ ઈશા શર્વાણી સાથે કરેલ વાત-ચિત
Share