ભારતીય શાસ્ત્રીય સંગીતને મળ્યું ઓસ્ટ્રેલિયાના ફ્યુઝન મ્યુઝીક કાર્યક્રમમાં સ્થાન

Maharshi Rawal (2R) is a Tabla player in Sydney. Source: Sydney Opera House
સિડની સ્થિત જાણિતા તબલાવાદક મહર્ષિ રાવળ ઓસ્ટ્રેલિયામાં યોજાતા સંગીતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે. હાલમાં તેઓ સિડની ઓપેરા હાઉસ ખાતે વિવિધ દેશના કલાકારો સાથે મળીને 'ઇન્ફ્યુઝન' કાર્યક્રમમાં તેમનું સંગીત રજૂ કરી રહ્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સંગીતને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share