ડાર્વિનમાં રહેતા પુનમ અને મયુર પટેલના ઘરે તાજેતરમાં દિકરીનો જન્મ થયો. પુત્રીનો જન્મ એક ખાસ રીતે પણ આ માતા-પિતા માટે યાદગાર છે કારણ કે ડાર્વિનમાં આવેલા ભયંકર વાવાઝોડા 'ફિના' વચ્ચે જ પુનમે તેને જન્મ આપ્યો છે. કેવી મુશ્કેલીઓ વચ્ચે દંપત્તિ હોસ્પિટલ પહોંચ્યું અને એમ્બ્યુલન્સ તથા હોસ્પિટલ તરફથી કેવી રીતે સહયોગ મળ્યો એ વિશે SBS Gujarati સાથે વાત કરી રહ્યા છે પુનમ અને મયુર.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm







