ભારતીય ટીમની 16 વર્ષીય પ્રશંસકે 'સિક્સ' કેચ કરી, હવે ઐતિહાસિક ક્રિકેટ બોલનું દાન કરશે

Indian cricket fan Adi Shah Source: Sapna Shah
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે તાજેતરમાં સિડની ખાતે રમાયેલી ટી20 મેચમાં 16 વર્ષીય પ્રેક્ષક અદિ શાહે અંતિમ 'સિક્સ' કેચ કરી અને તે ક્રિકેટ બોલ યાદગીરી સ્વરૂપે સાથે રાખવાને બદલે બ્રેસ્ટ કેન્સર માટે કાર્યરત સંસ્થા મેકગ્રા ફાઉન્ડેશનમાં દાન કરીને ફંડ ભેગું કરવાનો નિર્ણય કર્યો. SBS Gujarati ની અદિ અને માતા સપના શાહ સાથેની મુલાકાત.
Share




