ઓસ્ટ્રેલિયા ની સરકારે તેમના નિર્ણયના બચાવ માં કહ્યું છે કે ફ્લુઇડ ડાયનેમિક્સ પર અનંતે કરેલ સંશોધન ઓસ્ટ્રેલિયા ની નીતિના વિરોધમાં છે , તેથી તેને વીસા નહીં મળે . જ્યારે અનંત નો દાવો છે કે તેણે વાપરેલ બધીજ માહિતી જાહેર થઈ ચુકી છે, તે માત્ર શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલ છે , વાસ્તવિક ઉપયોગ સાથે તેને કોઈ લેવા દેવા નથી.
IIT ના ઈજનેરને ઓસ્ટ્રેલિયાએ વીસા નકારતા થયો વિવાદ
Wikipedia Source: Wikipedia
ઓસ્ટ્રેલિયાએ "હથિયારો ના ઉત્પાદન , વિકાસ કે હેર-ફેર માં સંભવત સંડોવણી" નું કારણ આગળ ધરી IIT કાનપુરના ઈજનેરનો વીસા નકાર્યો પછી અનંતે SBS Malayalam સાથે વિગતે વાત કરી.
Share




