ભારતીય ભાષાઓનો શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ

Anurag Saxena - President of Hindi Samaj of Western Australia. Source: Supplied
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વર્ષ 2023થી હિન્દી અને તમિલ જેવી ભારતીય ભાષાઓનો અભ્યાસ કરી શકશે. રાજ્યના અભ્યાસક્રમમાં હિન્દી ભાષાનો સમાવેશ થાય તે માટે કરવામાં આવેલા પ્રયત્નો અને આયોજન વિશે હિન્દી સમાજ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રમુખ અનુરાગ સક્સેનાએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Share



