ભારતના નાણાપ્રધાન શ્રી અરૂણ જેટલીની પ્રથમ ઓસ્ટ્રેલીયા મુલાકાત
Shri Arun Jaitley, Hon’ble Finance Minister of India Source: Facebook
ઓસ્ટ્રેલીયાની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહેલ નાણા-પ્રધાન શ્રી અરૂણ જેટલી જુદા જુદા શહેરોમાં અનેક કાર્યક્રમો માં હાજરી આપશે. તેના વિષે વિગતો અને સિડની ખાતે તેમના પ્રથમ જાહેર કાર્યક્રમ વિષે નીતલ દેસાઈ એ વાત કરી ભૂતપૂર્વ રાજદૂત શ્રી અમિત દાસગુપ્તા સાથે. આ વાર્તાલાપ અંગ્રેજી માં છે.
Share




