ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓની ભાષા જાળવણી માટેની ઝુંબેશ
Aboriginal elder paints a fellow elder Source: AAP Image/Dan Peled
એક અંદાજ પ્રમાણે ૨૦૫૦ સુધી માં ઓસ્ટ્રેલિયાની તમામ એબોરિજિનલ ભાષાઓ લુપ્ત થઇ ગઈ હશે. કયા કારણો સર આ ભાષાઓ ભુંસાઈ રહી છે ? આ ભાષાઓ બચાવવા થઇ રહેલ પ્રયાસો પર નીતલ દેસાઈનો રિપોર્ટ.
Share