ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓની ડિજિટલ હરણફાળ
Indigital storytelling Source: Supplied
ડિજિટલ સ્ટાર્ટઅપ કંપનીઓ સ્થાપી ઓસ્ટ્રેલિયાના આદિવાસી યુવનો અને યુવતીઓ તેમની સંસ્કૃતિ અને પારંપરિક વાર્તાઓને ઓગમેન્ટેડ રિયાલિટી સુધી લઇ આવ્યા છે. જે સમુદાયો માં ભણતર ઓછું છે, ગરીબી વધુ છે તેમની આ હરણફાળ કેવી રીતે શક્ય બની ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર અહેવાલ.
Share