મહિલા અને પુરુષ બંનેના સ્વરમાં ગીતો ગાતા ઇન્દુબેન પટેલ
Singer Indu Patel Source: Singer Indu Patel
ઇન્દુબેન પટેલ દેશ વિદેશમાં સંગીત પ્રેમીઓના દિલ જીતી અને પહેલી વખત ઓસ્ટ્રેલિયાર્ની મુલાકાતે આવી રહ્યા છે. અહીંના સંગીત રસિકોને જાણીને ખુબ આનંદ અને આશ્ચર્ય થશે કે ઇન્દુબેન 14 જેટલા દિગ્ગ્જ કહેવાતા મહિલા અને પુરુષ ગાયકોના સ્વરમાં હિન્દી - ગુજરાતી ગીતો ગાય છે.
Share




