Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

2018 ફીફા વર્લ્ડ કપની કેટલીક રસપ્રદ માહિતી

A view of the World Cup Luzhniki stadium in Moscow.

A view of the World Cup Luzhniki stadium in Moscow, Russia. Source: AAP Image/AP Photo/Pavel Golovkin

રશિયાની ધરતી પર 21મા ફીફા વર્લ્ડ કપનો શાનદાર પ્રારંભ થયો છે. યજમાન રશિયાએ સાઉદી અરેબિયાને એકતરફી મેચમાં પરાજય આપ્યો છે. આગામી સમયમાં ઘણી ટીમો પોતાના અભિયાનની શરૂઆત કરશે ત્યારે ફૂટબોલ ચાહકોનો ઉત્સાહ બમણો થશે. તો જાણીએ ફીફા વર્લ્ડ કપ 2018ની કેટલીક રસપ્રદ માહિતી.

Published

Updated

By Vatsal Patel

Source: SBS

Share this with family and friends

રશિયાની ધરતી પર 21મા ફીફા વર્લ્ડ કપનો શાનદાર પ્રારંભ થયો છે. યજમાન રશિયાએ સાઉદી અરેબિયાને એકતરફી મેચમાં પરાજય આપ્યો છે. આગામી સમયમાં ઘણી ટીમો પોતાના અભિયાનની શરૂઆત કરશે ત્યારે ફૂટબોલ ચાહકોનો ઉત્સાહ બમણો થશે. તો જાણીએ ફીફા વર્લ્ડ કપ 2018ની કેટલીક રસપ્રદ માહિતી.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now