અમદાવાદના દેવર્ષિએ ઓસ્ટ્રેલિયામાં શરૂ કરી યૂ-ટ્યૂબ ચેનલ

Devarshi helps other students through You Tube channel. Source: Supplied
ત્રણ વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયા આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દેવર્ષિ દેસાઇએ એક યુટ્યૂબ ચેનલ શરૂ કરી છે. જાણો, આ ચેનલનો ઉદ્દેશ્ય શું છે અને તેના દ્વારા તેઓ કેવી રીતે અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને મદદ કરી રહ્યા છે.
Share