Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીના સંઘર્ષ બાદ ભારતીય ક્રિકેટર્સના પ્રિય હેર સ્ટાઇલિસ્ટ સુધીની સફર

MicrosoftTeams-image.png

Bhavesh has done hairstyling for various Indian celebrities in his Melbourne salon. Source: Supplied / Bhavesh Lakhtariya

વર્ષ 2005માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયા આવનારા ભાવેશ લખતરિયાએ શરૂઆતની નિષ્ફળતા સામે મુકાબલો કરીને સંઘર્ષ કર્યો અને સફળતા મેળવી. હાલમાં તેઓ મેલ્બર્નમાં છેલ્લા 14 વર્ષથી હેર સલૂન બિઝનેસ સાથે સંકળાયેલા છે. ભારતથી ઓસ્ટ્રેલિયા આવતા બોલીવૂડના કલાકારો તથા ભારતીય ક્રિકેટર્સ તેમની પાસે હેર સ્ટાઇલિંગ કરાવે છે.

Published

By Vatsal Patel

Source: SBS

Share this with family and friends

વર્ષ 2005માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયા આવનારા ભાવેશ લખતરિયાએ શરૂઆતની નિષ્ફળતા સામે મુકાબલો કરીને સંઘર્ષ કર્યો અને સફળતા મેળવી. હાલમાં તેઓ મેલ્બર્નમાં છેલ્લા 14 વર્ષથી હેર સલૂન બિઝનેસ સાથે સંકળાયેલા છે. ભારતથી ઓસ્ટ્રેલિયા આવતા બોલીવૂડના કલાકારો તથા ભારતીય ક્રિકેટર્સ તેમની પાસે હેર સ્ટાઇલિંગ કરાવે છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now