આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓથી સ્કીલ્ડ વિઝા: વર્ષ 2026માં બદલાઈ રહી છે ઓસ્ટ્રેલિયાની માઈગ્રેશન પોલિસી

MIgration Pic Main.jpg

From skilled priorities to shifts in international student intake, here's how Australia's migration changes could shape 2026. Source: SBS News Source: SBS / SBS News

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


અર્થતંત્રને વેગવંતુ રાખવા જરૂરી કુશળ કામદારો અને હાઉસિંગ ક્ષેત્રે વ્યાપેલા દબાણ વચ્ચે સરકાર પોતાની માઈગ્રેશન પોલિસી દ્વારા બંને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. કેવી રહેશે 2026માં ઓસ્ટ્રેલિયાની માઈગ્રેશન નીતિ જાણો આ અહેવાલમાં.

MIGRATION CAPS.png
Source: SBS

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcastsને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Recommended for you

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now