શું ઓસ્ટ્રેલિયા હજી પણ દુનિયાને ગન કંટ્રોલના પાઠ ભણાવવા લાયક છે?

A supplied undated image received on Monday, October 2, 2017, of guns handed in to Tasmanian police. Source: AAP
ઓસ્ટ્રેલિયાને ગન કન્ટ્રોલ માટે દુનિયાનું રોલ મોડેલ કહેવાય છે , જ્યાં બંદૂકો હતી અને સરકારે તેના પર સક્રિય પગલાં લઇ અંકુશ મેળવ્યો. આજે નવો અભ્યાસ કહે છે સરકારના નિયમો ઢીલા પડી રહ્યા છે. શું હજી ઓસ્ટ્રેલિયાને રોલ મોડેલ કહી શકાય ખરૂં?
Share
