SKIP TO MAIN CONTENT

બાળકો અને કિશોરોને ઘરમાં એકલા મુકવા બાબતે ઓસ્ટ્રેલિયાનો કાયદો શું કહે છે ?

Public Domain
Public Domain Source: Public Domain

ઘણા કુટુંબોમાં બાળકો અને કિશોરોને થોડી મિનિટો થી લઇને થોડા કલાકો સુધી ઘર માં એકલા રહેવું પડે છે. પછી તે સ્કૂલ થી છૂટ્યા પછી વાલીઓ ઓફિસ થી ઘરે આવે તેટલો સમય હોય કે સ્કૂલ હોલિડેઝ .....પરંતુ બાળકો અને યુવાનોને કોઈ સુપરવીઝન વગર એકલા મુકવા બાબતે ઓસ્ટ્રેલિયાનો કાયદો શું કહે છે ? શું આખા દેશ માં એક સરખો કાયદો છે કે રાજયદીઠ બદલાય છે ? આવો જાણીયે સ્લેટર એન્ડ ગોર્ડનના વકીલ હેનરી પીલ પાસેથી. (Audio in English.)

Published

Updated

By Nital Desai

Source: SBS

Skip to podcast episode content

ઘણા કુટુંબોમાં બાળકો અને કિશોરોને થોડી મિનિટો થી લઇને થોડા કલાકો સુધી ઘર માં એકલા રહેવું પડે છે. પછી તે સ્કૂલ થી છૂટ્યા પછી વાલીઓ ઓફિસ થી ઘરે આવે તેટલો સમય હોય કે સ્કૂલ હોલિડેઝ .....પરંતુ બાળકો અને યુવાનોને કોઈ સુપરવીઝન વગર એકલા મુકવા બાબતે ઓસ્ટ્રેલિયાનો કાયદો શું કહે છે ? શું આખા દેશ માં એક સરખો કાયદો છે કે રાજયદીઠ બદલાય છે ? આવો જાણીયે સ્લેટર એન્ડ ગોર્ડનના વકીલ હેનરી પીલ પાસેથી. (Audio in English.)

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now